Gujarat/ સહારા ગ્રુપના સુબ્રતો રોય અને અન્ય 7 સામે ફરિયાદ,  સુરત ક્રાઈમ બ્રાન્ચમાં નોંધવામાં આવી ચિટિંગની ફરિયાદ,  લોનાવાલા ખાતે રોકાણ કરવાના નામે કરાયું ચિટિંગ,  એમ્બેવલી પ્રોજેકટમાં રોકાણ કરવાના નામે કરાયું ચિટિંગ,  ઈલિયાસ રેલવેવાળા દ્વારા નોંધાવાઇ ફરિયાદ,  1.91 કરોડનો ફ્લેટ ખરીદવા કર્યું હતું રોકાણ,  1.7 કરોડ રૂપિયા ચેકથી પેમેન્ટ કરી દેવાયુ હતુ,  વર્ષ 2012માં આ પેમેન્ટ છતાં કબજો ન આપ્યો,  વિવિધ બહાના બતાવીને અત્યાર સુધી કબજો ન અપાયો,  રૂ. પરત ન કરવામાં આવતાં આખરે નોંધાવી ફરિયાદ

Breaking News