Gujarat/ સાણંદ GIDC પાસેથી બોગસ તબીબ ઝડપાયો, બોળમાં દવાખાનું ચલાવતા તબીબની ધરપકડ, અમદાવાદ ગ્રામ્ય SOGની ટીમે કરી ધરપકડ, ઘાટલોડિયાનો રમેશ લોહાણા તબીબ ઝડપાયો, 13 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત

Breaking News