Gujarat/ સાપુતારામાં 16 હોટલની કરોડોની GST ચોરી GSTની ટીમોએ દરોડા પાડી સર્ચ હાથ ધર્યું રૂમો પેક હોવા છતાં ખાલી બતાવતા હતા રૂમો ખાલી બતાવી ઓછો GST ભરતા હતા 3.56 કરોડની GST ચોરી ઝડપાઇ

Breaking News