Breaking News/ સાબરકાંઠાઃ જીલ્લામાં વાતવરણમાં પલટો 3 દિવસ ગરમી બાદ ફરી વાતાવરણમાં પલટો આજે અને આવતીકાલે વરસાદની શક્યતા છુટા છવાયા વિસ્તારમાં વરસાદની શક્યતા હિમતનગરમાં વહેલી સવારથી આકાશ વાદળોથી ઘેરાયું 5 જૂન સુધી હળવાથી મધ્યમ વરસાદની શક્યતા

Breaking News