સાબરકાંઠા/ સાબરકાંઠાઃ હિંમતનગરમાં કાર ખાબકી કેનાલમાં હિંમતનગરના માકડી પાસે કેનાલમાં ખાબકી કાર ચાલકે સ્ટેરીંગ પર કાબુ ગુમાવતા કેનાલમાં ખાબકી ગાડીમાં સવાર ત્રણ લોકોનો આબાદ બચાવ ટ્રેક્ટર વડે સ્થાનિકોએ ગાડી બહાર કાઢી

Breaking News