Gujarat/ સાબરકાંઠામાં ખાતરનું વેચાણ કરતાં વેપારીઓને નોટીસ, ખેતી વિભાગ દ્વારા 6 તાલુકામાં કરવામાં આવી તપાસ , બિયારણ, ખાતર, દવાના 27 સેમ્પલ પરીક્ષણ મોકલાયા , ખરીદ-વેચાણનો સ્ટોક મેન્ટેન ન કરતાં 21 વેપારીને નોટિસ, 19.40 લાખનું ખાતર, બિયારણ, દવાનો જથ્થો કર્યો સીઝ

Breaking News