Breaking News/ સાબરકાંઠામાં પાછોતરા વરસાદથી તાત નિરાશ વિદાય ટાણે વરસાદથી પાકોમાં નુકસાનની શકયતા કપાસ-મગફળીના પાકોમાં પાણી ફરી વળતાં નુકસાન ખેડૂતોને નુકસાનીનો બોજ સહન કરવાનો આવ્યો વારો 72 હજાર હેકટર મગફળીનું કરાયું હતું વાવેતર 50 હજાર હેકટરમાં કપાસનું કરાયું હતું વાવેતર હવે વરસાદ ના અટકે તો વધુ નુકસાનની ભીતિ

Breaking News