Not Set/ સાબરકાંઠામાં વધુ એક પ્રેમ કહાની રહી ગઈ અધુરી, જાણો શું આવ્યો અંજામ

સાબરકાંઠાના તલોદના મહેલાવ ગામની સીમમાં પ્રેમીએ સજોડે ઝેરી દવા પી આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે અવી છે. ગામની સીમમાં કોતરોમાં આજે સવારે બે લાશ પડી હોવાની ગામ લોકોને જાણ થઈ હતી. જે બાદ ગામ લોકોએ તલોદ પોલીસને જાણ કરી હતી. પોલીસને ઘટનાની જાણ થતા ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. બંને પ્રેમી પંખીડાના […]

Gujarat Others
198a69364b9dea372ded42a50e5962b8 સાબરકાંઠામાં વધુ એક પ્રેમ કહાની રહી ગઈ અધુરી, જાણો શું આવ્યો અંજામ

સાબરકાંઠાના તલોદના મહેલાવ ગામની સીમમાં પ્રેમીએ સજોડે ઝેરી દવા પી આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે અવી છે. ગામની સીમમાં કોતરોમાં આજે સવારે બે લાશ પડી હોવાની ગામ લોકોને જાણ થઈ હતી. જે બાદ ગામ લોકોએ તલોદ પોલીસને જાણ કરી હતી. પોલીસને ઘટનાની જાણ થતા ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. બંને પ્રેમી પંખીડાના મૃતદેહને તલોદ સિવિલ હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ માટે મોકલવામાં અવાય હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.