બદલી/
સાબરકાંઠામાં PI અને PSIની આંતરિક બદલી જિલ્લા પોલીસ વડા વિજય પટેલે કર્યા બદલીના હુકમો હિંમતનગર પેરોલ ફર્લો PSIની તલોદ પો. સ્ટેશનમાં બદલી પ્રાંતિજ PSIની વિજયનગર પોલીસ સ્ટેશનમાં બદલી વિજયનગર PSIને હિંમતનગર લીવ રીઝર્વમાં મુકાયા LIB PIને સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનનો ચાર્જ આપાયો LCB PSIને હિંમતનગર પેરોલ ફર્લો PSIનો ચાર્જ અપાયો હિંમતનગર B-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં PIની નિમણુંક સાયબર ક્રાઈમ PIની હિંમતનગર B-ડીવીઝન ખાતે બદલી
