Not Set/ સાબરકાંઠા જિલ્લાના ઇડર શહેરમાં બોગસ એજન્ટ બની પ્રજાને લુટતો શખ્સ ઝડપાયો

સાબરકાંઠા જિલ્લાના ઇડર શહેરમાં આજે એક નવ યુવાન ખભે બેગ લટકાવી શહેર માં જુદા જુદા ઝૂંપડ પટ્ટીમાં ફરી ગરીબ લોકો ને પોતે સરકારી બાબુ છે તેમ કહી વિશ્ર્વાસમાં લઇ તેમને જુદી જુદી સરકારી યોજનાઓ જેવી કે કુવારબાઈ નું મામેરું આવાસ યોજના રોજગારી યોજનામાં સહાય મંજુર કરાવી આપશે. તે માટે ડોક્યુમેન્ટ ઉઘરાવી ફોર્મ દીઠ 100 રૂપિયા […]

Gujarat
vlcsnap error565 1 સાબરકાંઠા જિલ્લાના ઇડર શહેરમાં બોગસ એજન્ટ બની પ્રજાને લુટતો શખ્સ ઝડપાયો

સાબરકાંઠા જિલ્લાના ઇડર શહેરમાં આજે એક નવ યુવાન ખભે બેગ લટકાવી શહેર માં જુદા જુદા ઝૂંપડ પટ્ટીમાં ફરી ગરીબ લોકો ને પોતે સરકારી બાબુ છે તેમ કહી વિશ્ર્વાસમાં લઇ તેમને જુદી જુદી સરકારી યોજનાઓ જેવી કે કુવારબાઈ નું મામેરું આવાસ યોજના રોજગારી યોજનામાં સહાય મંજુર કરાવી આપશે. તે માટે ડોક્યુમેન્ટ ઉઘરાવી ફોર્મ દીઠ 100 રૂપિયા લઇ ફોર્મ ભરતો એક યુવાન શંકાસ્પદ જાણતો પબ્લિક ના હાથે ઝડપાઇ ગયો હતો. આ યુવાને થોડીક ક્ષણોમાં 2100 રૂપિયા ઉઘરાવી જવાની તૈયારી કરતો હતો ત્યાં પબ્લિકે પકડી પોલીસ ને હવાલે કરી દીધો હતો.