Gujarat/ સાબરકાંઠા પેપર લીક કૌભાંડનો મામલો ,  પોલીસે વધુ ચાર આરોપીની ધરપકડ કરી , અત્યાર સુધી 18 આરોપીની કરી ધરપકડ , મુખ્ય આરોપી પાસેથી 20 લાખ કર્યા કબ્જે , જયેશ પટેલ પાસેથી પોલીસે કર્યા કબ્જે , દીપલ પટેલ પાસેથી 14 લાખ કબ્જે કર્યા , મોબાઇલ, વાહન સહિત કુલ 78 લાખ કબ્જે કર્યા 

Breaking News