Breaking News/ સાબરકાંઠા: માંકડી ગામે વિધાર્થીને આચાર્યએ માર માર્યો, દાખલ ગણવા બાબતે આચાર્યએ લાકડી વડે માર્યો માર, આચાર્યએ લાકડી વડે માર્યો હોવાની કરી કબૂલાત, પરિવારજનોને જાણ થતા પરિવારજનો શાળાએ પહોંચ્યા, વાલી સહિત ગ્રામજનોએ આચાર્ય પાસે કરી રજૂઆત, વિધાર્થીને ખભાના ભાગે ઇજા થતાં સારવાર અર્થે ખસેડાયો  

Breaking News