Rajkot/ રાજકોટના રિંગ રોડ પર બે રેસ્ટોરન્ટમાં આગ, આગમાં બંને રેસ્ટોરન્ટ થઈ બળીને ખાખ, રેસ્ટોરન્ટમાં આગ લાગવાનું કારણ અકબંધ, આગના બનાવમાં કોઈ જાનહાનિ નહીં, 5 ફાયરબ્રિગેડની ટીમે આગ પર મેળવ્યો કાબુ

Breaking News