આગ/ સાવરકુંડલામાં ફટાકડાના ગોડાઉનમાં આગ, મહુવારોડ પર ફટાકડાના ગોડાઉનમાં અકસ્માતે આગ, જોરદાર ધડાકા બાદ ભભુકી ઉઠી આગ, આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો, પાલિકાનું ફાયર ફાઈટર પહોચ્યું ઘટના સ્થળે, ભારે જહેમત બાદ આગને કાબૂમાં લેવાઇ

       

Breaking News