Breaking News/ સીધા ક્લિનીકમાંથી દવાઓ લેનારા માટે ચેતવણીરૂપ ઘટના, કામરેજના ખોલવડમાં 3 વર્ષની બાળકીનું મોત, મુજબ મૃતક બાળકીને સામાન્ય તાવ આવતો હતો, બાળકીના પિતાએ ઘર પાસે આવેલ ક્લિનિકમાંથી દવા લીધી, દવા પીધા બાદ બાળકીને પેટમાં દુખાવો ઉપડ્યો હતો, બાળકીને પેટમાં દુખાવો થતા સારવાર માટે ખસેડાઇ, સારવાર દરમ્યાન બાળકીનું અચાનક જ મોત નિપજ્યું, 3 વર્ષની બાળકીના મોતથી ખોલવડમાં માતમ સર્જાયો, ઘટનાની જાણ પોલીસને કરાતા કાર્યવાહી હાથ ધરાઈ  

Breaking News
Breaking News