Not Set/ સુબ્રમણ્યમ સ્વામીએ પૂર્વ સીએમ આનંદીબેન વિશે કહ્યું કઈ ખાસ, જાણો શું કહ્યું ?

ગુજરાત વિધાનસભાની ચુંટણીને હાલ ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે તમામ રાજકીય પાર્ટીઓ દ્વારા પ્રચાર-પ્રાસર પુરજોશમાં આરંભી દેવામાં આવ્યા છે. આ દરમિયાન ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ સીએમ ઉમેદવાર અંગે એક મોટું નિવેદન સામે આવ્યું છે. સુબ્રમણ્યમ સ્વામીએ સીએમ પદના ઉમેદવાર અંગે ટ્વીટ દ્વારા જણાવ્યું, પૂર્વ સીએમ આનંદીબહેન પટેલની લોકપ્રિયતા ગુજરાતમાં ઝડપથી વધી રહી છે. માને લાગે છે […]

India
swami સુબ્રમણ્યમ સ્વામીએ પૂર્વ સીએમ આનંદીબેન વિશે કહ્યું કઈ ખાસ, જાણો શું કહ્યું ?

ગુજરાત વિધાનસભાની ચુંટણીને હાલ ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે તમામ રાજકીય પાર્ટીઓ દ્વારા પ્રચાર-પ્રાસર પુરજોશમાં આરંભી દેવામાં આવ્યા છે. આ દરમિયાન ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ સીએમ ઉમેદવાર અંગે એક મોટું નિવેદન સામે આવ્યું છે.

TWEETER SWAMI 00165 સુબ્રમણ્યમ સ્વામીએ પૂર્વ સીએમ આનંદીબેન વિશે કહ્યું કઈ ખાસ, જાણો શું કહ્યું ?

સુબ્રમણ્યમ સ્વામીએ સીએમ પદના ઉમેદવાર અંગે ટ્વીટ દ્વારા જણાવ્યું, પૂર્વ સીએમ આનંદીબહેન પટેલની લોકપ્રિયતા ગુજરાતમાં ઝડપથી વધી રહી છે. માને લાગે છે કે ભાજપને ગુજરતમાં સરળતાથી જીત મેળવવી હોય તો તેમણે સીએમ પદના ઉમેદવાર બનાવવા જોઈએ.