Not Set/ હવે હપ્તાથી રૂપિયા ચુકવીને એર મુસાફરી કોર, કઇ એરલાઇન્સે આપી આ ઓફર જાણો

નવી દિલ્હીઃ સમગ્ર દેશમાં 8 નવેમ્બરે 500 અને 1000 ની નોટને રદ્દ કરી દેવામાં આવી હતી. કેંદ્રના આ નિર્ણયથી આમ લોકોને નાણાંની હાલાકી ભોગવી પડી રહી છે. આ હાલાકી હળવી કરવા માટે સરકાર ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપી રહી છે. તો ઘણી કંપનીઓ પણ ગ્રાહકોને નવી નવી ઓફર આપી રહી છે. આવી જ એક ઓફર ખાનગી […]

India Business

નવી દિલ્હીઃ સમગ્ર દેશમાં 8 નવેમ્બરે 500 અને 1000 ની નોટને રદ્દ કરી દેવામાં આવી હતી. કેંદ્રના આ નિર્ણયથી આમ લોકોને નાણાંની હાલાકી ભોગવી પડી રહી છે. આ હાલાકી હળવી કરવા માટે સરકાર ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપી રહી છે. તો ઘણી કંપનીઓ પણ ગ્રાહકોને નવી નવી ઓફર આપી રહી છે. આવી જ એક ઓફર ખાનગી એરલાઇન્સ કંપનીએ આપી છે. જે જેટ એરવેઝમાં મુસાફરી કરવા માંગતા હશે તે હવે હપ્તાથી પણ ટિકિટ ખરીદી શકશે.

જેટ એરવેઝ લોકોને હવાઇ મુસાફરી કરવા માટે હપ્તાથી ટિકિટ બુક કરવાની ઓફર કરી છે. કંપનીએ એક જાહેરાતમાં જણાવ્યું હતું. આ માટે જેટ એરવેઝે એક્સિસ બેંક,એચડીએફસી બેંક, આઇસીઆઇસીઆઇ બેંક, કોટક મહિન્દ્રા બેંક સહિતની બેંકો સાથે મસજૂતી કરી છે.

જેટ એરવેઝે ગયા મહિને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફેરમાં 20 ટકાનો ઘટાડો કર્યો હતો. આ ઓફર અનુસાર એરલાઇન્સ પસંદગીના માર્ગો પર ટેક્સ સહિત ભાડાની શરૂઆત 899 રૂપિયાથી કરવામાં આવી