સુરત/ સુમુલ ડેરી પર લાંબી લાઈનો દૂધ લેવા માટે લોકોએ કરી પડાપડી કલાક સુધી લાઈનોમાં ઉભા રહ્યા પાર્લર બહાર બાઉન્સરો રોકાયા લોકોને પડી રહી છે હાલાકી એલ.પી. સવાણી સર્કલ પાસે સુમુલ ડેરી પાર્લર બંધ લોકો દૂધ લેવા માટે પાર્લર પર પહોંચ્યા પાર્લર બંધ હોવાથી લોકોને મુશ્કેલી

Breaking News