રવિ ફાઇટર/ સુરતઃ માથાભારે રવિ ફાઇટર આવ્યો વિવાદમાં રાજકીય વગ ધરાવતો શખ્સ અગાઉ વિવાદમાં આવ્યો છે ઘાતક હથિયાર સાથે વિડીયો થયો વાયરલ અગાઉ વિવાદો વચ્ચે પોલીસે નથી કરી કાર્યવાહી રવિ ફાઇટર પાસે નથી કોઇ પણ હથિયાર લાયસન્સ હથિયાર લાયસન્સ ન હોવા છતાંય હથિયારો સાથે દેખાયો શું પોલીસ રવિ ફાયટર સામે કોઈ કાર્યવાહી કરશે ?

Breaking News