Gujarat/ સુરતઃ વિદેશના નાગરિકોને ભારતમાં ઘુસાડવાનું રેકેટ, બાંગ્લાદેશી યુવક અને યુવતીઓ ઝડપાઈ, બાંગ્લાદેશથી ખેતર મારફતે ઘૂસ્યા હતા ભારતમાં, હાવડા ટ્રેન મારફતે સુરતમાં આવ્યા, યુવતીઓને ધકેલી હતી દેહવ્યાપારના ધંધામાં, અન્ય યુવકે બોગસ આધારકાર્ડ પણ બનાવી આપ્યા, એક આધારકાર્ડના રૂ.1500 લેતો હતો, રેલ્વે પોલીસે ઝડપી પાડ્યું મોટું કૌભાંડ

Breaking News