બાળકનું મોત/ સુરતઃ સારવાર દરમ્યાન બાળકનું મોત નવી સિવિલ હોસ્પિટલમાં ચાલતી હતી સારવાર મોત થતા માતા-પિતા બાળકને મૂકી ફરાર 15 દિવસના બાળકનું સારવાર દરમિયાન મોત બાળકને શ્વાસ લેવામાં તકલીફ થતા લવાયું હતું સચિન પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી

Breaking News