હીરા લઈ ફરાર/ સુરતઃ હીરા બજારમાં ઉઠામણાનો દૌર શરૂ વરાછાના એક હીરા દલાલ ફરાર હોવાની ચર્ચા કરોડોના હીરા લઇ ફરાર હોવાની ચર્ચા હીરાના વેપારીઓ પહોંચ્યા સુરત પો.કમિ. કચેરી ડાયમંડ સિટી સુરતમાં અવારનવાર આવી ઘટના બને

Uncategorized