Gujarat/ સુરતઃ RTE શાળામાં પ્રવેશને લઈ આવી માહિતી, શાળામાં પ્રવેશનો બીજો રાઉન્ડ પૂર્ણ, બીજા રાઉન્ડમાં કુલ 744 બાળકોને પ્રવેશ, કુલ અરજીઓ 30,224 આવી હતી, 26,094 અરજીઓ મંજૂર કરાઈ, 9 હજાર બેઠક સામે 30 હજારથી વધુ અરજી, બીજા રાઉન્ડમાં શાળા પસંદગીની તક અપાઇ

Breaking News