બહાર પિત્ઝા ખાતા પહેલા વિચારજો/ સુરત:જાણીતી પિત્ઝા કંપનીના નમૂના થયા ફેલ ડેમિનોઝ પિઝા,પીઝાહટ, લા પીનોઝના નમૂના ફેલ કે એસ ચારકોલ, ગુજ્જુ કાફેના પણ નમૂના થયા ફેલ પિઝાની ફ્રેન્ચાઈજી વાળી દુકાનોમાં નમૂના થયા ફેલ આરોગ્ય વિભાગે 40 કિલો અખાદ્ય જથ્થાનો કર્યો નાશ

Breaking News