અત્યાચાર/ સુરતના કતારગામમાં સાસરિયાએ વટાવી હેવાનિયતની હદ કતારગામ વિસ્તારની સંતોષી સોસાયટીની ઘટના પતિ, સાસુ અને નણંદે માર્યો મહિલાને માર પ્રેમ લગ્નનો મહિલાને મળ્યો કરુણ અંજામ લગ્નના 3 મહિના બાદ માનસિક, શારીરિક ત્રાસ આપતા પ્રેમલગ્ન બાદ પતિ, સાસુ, નણંદે માર્યો ઢોર માર મહિલાના મોઢામાં કાપડનો ડૂચો નાખી માર માર્યાનો આક્ષેપ મહિલાને ગંભીર ઈજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડાઇ પતિ વિવેક, સાસુ મીના અને નણંદ સ્નેહા પર આક્ષેપ

Uncategorized