Gujarat/ સુરતના કતારગામમાં 49 લાખ રૂપિયાની લૂંટ , ચપ્પૂની અણીએ 2 શખ્સોએ લૂંટ ચલાવી , હીરા ક્વોલિટી ચેકિંગના નામે ચલાવી લૂંટ , ઘટનાના 3 કલાક બાદ નોંધાઈ પોલીસ ફરિયાદ , પોલીસને સમગ્ર મામલે તપાસ હાથ ધરી

Breaking News