Breaking News/ સુરતના મહિધરપુરામાં થયેલ ચોરીનો મામલો, વૃદ્ધની નજર ચૂકવી કરાઈ રૂ. 1.41 લાખની ચોરી, રોકડ ભરેલ બેગની ચોરી કરી બંને ગઠિયા છુંમંતર થયા, વૃદ્ધની ફરિયાદને આધારે પોલીસે સપાટો બોલાવ્યો, સમગ્ર મામલે પોલીસે 2 આરોપીઓની કરી ધરપકડ, લીંબાયતના ખાણપુરા વિસ્તારમાંથી બંનેને દબોચ્યા, આરોપી ઈમ્તિયાઝ શેખ અને અયાસ શેખની ધરપકડ, આરોપીઓ પાસેથી 1.41 લાખની રોકડ રિકવર કરાઈ  

Breaking News