આત્મહત્યા/ સુરતના રાંદેર વિસ્તારની ઘટના યુવાન ઝેરી દવા પી સાસરીમાં પહોંચ્યો પત્ની રિસાઈ જતા પિયરે ચાલી ગઈ હતી પત્નીને મનાવવા છતાં માની ન હતી પતિને મનદુખ થતાં ઝેરી દવા ગટગટાવી યુવકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો 20 વર્ષીય આફતાબ શેખનું સારવાર દરમિયાન મોત

Breaking News