Gujarat/ સુરતના સચિનમાં 6 વર્ષના બાળકનું મોત પહેલા માળેથી નીચે પટકાતા થયું બાળકનું મોત ખાનગી કંપનીમાં મજૂરી કામ કરે છે બાળકના માતા પિતા બાળકને સારવાર અર્થે હોસ્પિટલ લવાયો હતો ટૂંકી સારવાર દરમ્યાન બાળકનું મોત બાળકના મોતને પગલે પરિવારજનો શોકમાં ગરકાવ

Breaking News