Breaking News/ સુરતની યુવતી સાથે આસારામ દુષ્કર્મ કેસનો મામલો આસારામ કેસમાં આજે આવી શકે મહત્વનો ચુકાદો સુરતની બે યુવતી સાથે દુષ્કર્મનો આક્ષેપ ગાંધીનગરની સેશન્સ કોર્ટ આપી શકે છે ચુકાદો સમગ્ર કેસમાં 68 સાક્ષીની કરાઈ સઘન તપાસ

Breaking News