સ્વચ્છતા અભિયાન/ સુરતને વધુ સ્વચ્છ બનાવવા મનપાની તૈયારી શહેરના બ્રિજ પર ગંદકી કરતા લોકોને દંડાશે વાહન ચલાવતા સમયે થુંકતા લોકો સામે કાર્યવાહી CCTVની મદદથી થુકતા લોકો સામે કાર્યવાહી RTO સાથે સંકલન કરી વાહનોના નંબર આધારે દંડ થુંકનારા પાસેથી 500 રૂપિયાનો દંડ કરાશે વસૂલ 1 એપ્રિલથી નિયમોનું કડકાઇથી પાલન કરાશે

Breaking News