દુષ્કર્મ-હત્યા/ સુરત:બાળકી પર દુષ્કર્મ અને હત્યા કેસ માત્ર 11 દિવસમાં જ ચાર્જશીટ થઈ કોર્ટમાં 432 પાનાની ચાર્જશીટ રજુ કરાઈ ચાર્જશીટમાં 78 સાક્ષીઓનો સમાવેશ કરાયો 27 ફેબ્રુઆરીએ કપલેથા ગામમાં બની હતી ઘટના પિતાનો મિત્ર બાળકીને રમાડવા માટે લઈ ગયો હતો ઈસ્માઈલે બાળકી સાથે દુષ્કર્મ કરી હત્યા કરી હતી ગણતરીના કલાકોમાં જ પોલીસે આરોપીને પકડ્યો હતો

Breaking News