Gujarat/ ડીસાઃ ધોધમાર વરસાદની શરૂઆત, ડીસામાં ધોધમાર વરસાદ, હવામાન વિભાગની આગાહીને લઇને વરસાદ શરૂ, નીચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી, પાણી ભરાતા વાહનચાલકો અને સ્થાનિકોને હાલાકી, વરસાદને લઇ ખેડૂતોમાં ખુશીનો માહોલ

Breaking News