Gujarat/ સુરતમાં આજે રિંગરોડ ફલાય ઓવર બ્રિજ રહેશે બંધ, નવ દિવસ સુધી સહારા દરવાજાથી સ્ટેશન જતો બ્રિજ બંધ, બનેં તરફનો બ્રિજ આજથી 29 આગસ્ટ સુધી બંધ રખાશે, રેલવે ઓવરબ્રિજની કામગીરી માટે નિર્ણય, ગડર મુકવાની કામગીરીને લઈ વાહન વ્યહવાર બંધ

Breaking News