Gujarat/ સુરતમાં એફઆરસી દ્વારા જાહેર કરાયું ફી માળખું, દક્ષિણ ગુજરાતની 12 શાળાનું ફી માળખું જાહેર, વર્ષ 2019-20ની ફાઇનલ ફી જાહેર કરાઈ, શાળાની ફી માં 47 ટકા સુધીનો કાપ મુક્યો, સુરત- 6, વલસાડ 3 સ્કૂલની ફી કરાઈ જાહેર , ભરૂચ, તાપી અને નવસારીની 1 – 1 સ્કૂલની ફી જાહેર

Breaking News