Gujarat/ સુરતમાં કોરોનાકાળમાં ઉઘાડી લૂંટ કરનાર હોસ્પિ.સામે તવાઈ,હોસ્પિટલો સામે તપાસ સમિતિએ કાર્યવાહી શરૂ કરી,તપાસ સમિતિ સમક્ષ 18 ફરિયાદો આવી,તપાસ સમિતિની પ્રથમ બેઠક મળી,બેઠક પૂર્વે જ હોસ્પિટલોમાં ફફડાટ,બે હોસ્પિટલોએ દર્દીઓના સગાઓને રૂપિયા પરત કર્યા,એક કેસમાં 20 અને બીજા કેસમાં 7 હજાર રૂપિયા પરત,સમિતિની તપાસમાં અનેક હોસ્પિટલોના કૌભાંડો ખુલશે

Breaking News