Gujarat/ સુરતમાં કોરોના પોઝિટિવ દર્દીઓનો મૃત્યુઆંક વધ્યો, મૃત્યુઆંક વધતા સ્મશાનમાં લાકડાનો વપરાશ વધ્યો, જહાંગીરપુરા કુરુક્ષેત્ર સ્મશાનગૃહમાં 650 ટન લાકડા મંગાવ્યા, શહેરના સ્મશાનગૃહોમાં દૈનિક હજારો ટન લાકડાનો વપરાશ, વૃક્ષો કપાતા પર્યાવરણને પણ ભારે નુકશાન, ઓક્સિજન પૂરતા પ્રમાણમાં મળે તો મૃત્યુઆંક ઘટે

Breaking News