Gujarat/ સુરતમાં ટિકિટ વહેંચણી બાદ શહેર ભાજપમાં ભડકો, નારાજ કાર્યકરોએ કર્યો ભાજપ કાર્યાલયનો કર્યો ઘેરાવ, વોર્ડ નમ્બર 18, 27, 26 ,28 અને 29માં કર્યો વિરોધ , તમામ વોર્ડમાં ભાજપના ઉમેદવારોનો કર્યો વિરોધ, વોર્ડ પ્રમુખો અને કાર્યકરો જ કરી રહ્યા છે વિરોધ, વોર્ડ નમ્બર 26ના યુવા વોર્ડ પ્રમુખે આપ્યું રાજીનામું , 100 જેટલા કાર્યકરોએ આપ્યા પાર્ટીમાંથી રાજીનામાં

Breaking News