Gujarat/ સુરતમાં બાળકી પર દુષ્કર્મ બાદ હત્યાનો મામલો, દુષ્કર્મ આરોપીને ફાંસીની સજા સંભળાવી, પાંડેસરામાં બાળકી પર દુષ્કર્મ આચરી કરી હતી હત્યા, 7 ડિસેમ્બર 2020માં આચર્યું હતું દુષ્કર્મ, આરોપી દિનેશ બૈસાનેને ફાંસી ની સજા, વડાપાઉંની લાલચ આપી દુષ્કર્મ આચર્યું હતું, બાળકીને માથામાં ઈટ મારી હત્યા કરી હતી, પોલીસે 15 દિવસમાં ચાર્જશીટ રજૂ કરી હતી, 10 દિવસમાં બે નરાધમોને ફાંસીની સજા

Breaking News