મગર પાણીમાં ખેંચી ગયો/ પંચમહાલ:તાડીયા ડેમમાં યુવકને મગરે ખેચ્યો હાલોલના તાડીયા ડેમમાં બની ઘટના પશુ ચરાવતા યુવકને મગરે પાણીમાં ખેંચ્યો મગરે હુમલો કરતા યુવક પાણીમાં ગરકાવ યુવાન ડેમમાં પાણી પીવા ગયો હતો સ્થાનિકોએ યુવકને મૃત હાલતમાં બહાર કાઢયો જાળમાં ફસાયેલ મગર પણ કીનારે આવી છટકયો

Breaking News