Gujarat/ સુરતમાં બે વર્ષમાં સૌથી વધુ પોલીસકર્મી સંક્રમિત, છેલ્લા બે વર્ષમાં 1000 જવાનો થયા સંક્રમિત, 789 પોલીસકર્મીઓ કોરોનાગ્રસ્ત થયા, 31 SRP, 37 હોમગાર્ડ, 44 TRB જવાનો સંક્રમિત, પોલીસમાં વધી રહેલા સંક્રમણને રોકવા લેવાયા પગલાં, ટ્રાફિક પોલીસમાં વધી રહેલા સંક્રમણે ચિંતા વધારી, ટ્રાફિક પોલીસના 110 કરતા વધુ જવાનો થયા સંક્રમિત

Breaking News