Gujarat/ પેટ્રોલ અને ડીઝલ હજુ પણ થઇ શકે છે સસ્તુ , કેન્દ્ર સરકાર રૂ. 3 પ્રતિલીટર ભાવ ઘટાડી શકે છે , ઈમર્જન્સી રિઝર્વમાંથી ક્રૂડનો જથ્થો રિલીઝ કરશે , ટૂંક સમયમાં કેન્દ્ર સરકાર કરશે જાહેરાત , અમેરિકાની જાહેરાત બાદ ભારતની પણ યોજના ,સરકાર 50 લાખ બેરલ ઓઇલ રિલીઝ કરશે , ભારત પાસે 3.8 કરોડ બેરલ ક્રુડ ઓઈલનો સ્ટોક

Breaking News