મેડિકલ સ્ટોર પર દરોડા/ સુરતમાં મેડિકલ સ્ટોર પર પોલીસના દરોડા મેડિકલ સ્ટોર પર દરોડા પાડી સીરપનું વેચાણ ઝડપ્યું ડોક્ટરના પ્રિસ્ક્રીપશન વગર સીરપનું વેચાણ પ્રિસ્ક્રીપશન વગર નશાકારક સીરપનું વેચાણ કરતા સાંઈ રુદ્રા મેડીકલ સ્ટોરમાં સીરપનું વેચાણ થતું હતું SOG, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ પાડ્યા દરોડા પોલીસે નશાકારક સીરપની 21 બોટલો કબજે કરી

Breaking News