Surat/ સુરતમાં વધતા જતા કોરોના સંક્રમણના પગલે નિર્ણય, તમામ ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓ 48 કલાકનું બંધ પાળશે, આવતીકાલ સવારે 6થી સોમવારે સવારે 6 સુધી બંધ, એક દિવસની રજાને બદલે બે દિવસની રજા રહેશે, શનિ અને રવિ બે દિવસ રજા રહેશે

Breaking News