Gujarat/ સુરતમાં વધુ એક બળાત્કારીને ફટકારી સજા,  સચિન GIDCની બાળા પર આચર્યું હતુ દુષ્કર્મ,  આરોપીને છેલ્લા શ્વાસની સુધી ફટકારાઈ સજા,  4 વર્ષની બાળકી પર ગુજાર્યો હતો બળાત્કાર,  3 વર્ષ જુના કેસમાં સુરત કોર્ટે આપ્યો ચુકાદો,  બાળકીનું અપહરણ કરી આચર્યું હતુ દુષ્કર્મ,  પિતાના મિત્રએ જ આચર્યું હતુ દુષ્કર્મ,  સુરત કોર્ટ દ્વારા આરોપીને દોષિત ઠેરવ્યો,  આરોપીને રૂ. 20 હજારનો કર્યો દંડ

Breaking News