અકસ્માત/ સુરતમાં વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો, પિતાની બાઈક લઈને નીકળેલા કિશોરનું મોત, લકઝરી બસની અડફેટે કિશોરનું નીપજ્યું મોત, શહેરના પુણાગામ વિસ્તારનો બનાવ, પિતાનું બાઇક લઇને રાઉન્ડ પર નિકળેલા કિશોરનું મોત, પોલીસે ગુનો નોંધી બસ ડિટેન કરી તપાસ હાથ ધરી

Breaking News