તોડપાણી/ સુરતમાં GST અધિકારીનો અસલી નકલીનો ખેલ અસલી અધિકારીએ નકલી ઓફિસર બની રેડ કરી વેપારી પાસે તોડ કરનાર અસલી અધિકારી નિકળ્યો તોડ કરનાર ત્રણ પૈકી એક અસલી GST અધિકારી રાકેશ શર્મા નામનો વ્યકિત GST અધિકારી સાગરીતો સાથે મળી નકલી GST અધિકારી બન્યો રાકેશ શર્માને રેડ કરવાની સત્તા જ ન હતી GST અધિકારીઓની જાણ બહાર રેડ કરી વરાછા પોલીસે રાકેશ શર્માની અટકાયત કરી

Breaking News