Breaking News/ સુરત: ઇચ્છપોરના તળાવમાં ડૂબી જતા યુવકનું મોત, ચેતન બારીયા નામના યુવકનું તળાવમાં ડૂબી જતા મોત, મૃતક ચેતન હીરા બુર્સમાં મજૂરી કામ માટે આવ્યો હતો, ચેતન બિમાર હોવાથી ઘણા દિવસથી રજા પર હતો, યુવકનો આપઘાત કે પછી દુર્ઘટના કારણ અકબંધ, સમગ્ર ઘટના મામલે પોલીસે તપાસ શરૂ કરી  

Breaking News
Breaking News