Gujarat/ સુરત ઉકાઈ ડેમની જળસપાટીમાં વધારો , ડેમની જળસપાટી 338 ફૂટ નજીક પહોંચી , ઉકાઈમાં પાણીની આવક 1.43 લાખ ક્યુસેક , હથનુંર ડેમમાંથી 80 હજાર ક્યુસેક પાણી છોડાયું , ઉકાઈ ડેમના ઉપરવાસમાં પણ ભારે વરસાદ , બે દિવસમાં ડેમની સપાટીમાં 4 ફૂટનો વધારો , ઉકાઈડેમ તેની ભયજનક સપાટી 345 ફૂટથી 8 ફૂટ દૂર
![](https://mantavyanews.com/wp-content/themes/mantavyanewshttps://mantavyanews.com/wp-content/themes/mantavyanews/wp-content/uploads/2023/12/Mantavya-News.png)