Gujarat/ સુરત કપલ બોક્સ પર પ્રતિબંધ મુકવા આદેશ, પોલીસ કમિશનર અજય તોમરે આપ્યો આદેશ, 17 ફેબ્રુઆરીથી કપલ બોક્સ પર પ્રતિંબધ મુકાશે, સ્પષ્ટ રીતે દેખાય તેવી બેઠક વ્યવસ્થા રાખવા નિર્દેશ, સાથે જ સીસીટીવી લગાડવાનો પણ સ્પષ્ટ આદેશ

Breaking News